અમદાવાદ શહેરના નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરમાં દર વર્ષે નવરાત્રી ધામધૂમથી ઉજવાય છે, જ્યાં પ્રાચીન ગરબા રમવામાં આવે છે.